અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - 10

  • 4.1k
  • 1
  • 1.8k

ભાગ - 10વાચકમિત્રો, આગળના ભાગ 9માં આપણે જાણ્યું કે, દિવ્યા અને પ્રમોદ, જે અનૈતિક સંબંધોથી જોડાયા છે, અને અત્યારે અંગત પળો માણતા-માણતા, પ્રિ-પ્લાનિંગના ભાગરૂપે, દિવ્યાએ અચાનક પ્રમોદને કહેલ વાતથી પ્રમોદ શોક થઈ જાય છે. પરંતુ, પ્રમોદ, દિવ્યાને તેનો જરા-સરખો અણસાર પણ આવવા દેતો નથી. દિવ્યાએ હાલ કરેલ વાત, પ્રમોદ માટેતો અણધાયૉ આંચકા સમાન હતી. પ્રમોદને તો, આમ અચાનકજ, દિવ્યા તરફથી એક દિવસ આવી અકલ્પનીય શર્ત આવશે, એવું તો આજ સુધી પ્રમોદે, સ્વપ્નેય વિચાર્યું નહોતુ. પ્રમોદતો જ્યારથી દિવ્યાએ એને પસંદ કર્યો હતો, ત્યારથી બિલકુલ સાન-ભાન અને દુનિયાદારી ભૂલી દિવ્યામય થઈ ગયો હતો, રંગીન સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયો હતો. અને હા,પ્રમોદ પોતે, આવા રંગીન સપનાઓમાં ખોવાય પણ કેમ નહીં ? શરીરસુખ, માણવા કે ભાગવા, એનો