પ્રેમ

  • 3.6k
  • 844

મારુ આ કાવ્ય-સંગ્રહ પ્રેમ, જેને પ્રેમ કરતા શીખવો હોય તો વાંચવાની મજા આવશે બાકી જો પ્રેમ ને રમત સમજતા લોકો માટે આ કવિતાઓ કામની જ નથી. મારા આ કાવ્યોમાં પ્રેમ નો અલગ જ રંગ જોવા મળશે. આભાર પ્રેમ કરવાની મજાના રાખ તારી લાગણીને કાબુમાં,મારા પ્રેમમાં પડીને તો જો !પ્રેમમાં પડવાની મજા જ કંઈક અલગ છે.ના રાખ તારા દિલને નજર કેદમાં,મને તારું દિલ એકવાર સોંપીને તો જો !પ્રેમમાં દિલની આપ-લે કરવાની મજા જ કંઈક અલગ છે.ના રાખ તારી નજરોને બીજા કોઈ કામમાં,મારી નજરો સાથે એકવાર રમત રમીને તો જો !પ્રેમમાં નજરોની રમત રમવાની મજા જ કંઈક અલગ છે.ના રાખ તારા સ્પર્શને તારા હૃદય