દ્રષ્ટિકોણ - 2 - સંબંધની પરિભાષા

  • 4.1k
  • 1
  • 1.2k

સંબંધ શું છે? જો આ સવાલ પૂછવામાં આવે તો વ્યક્તિદર સંબંધની પરિભાષા કે વ્યાખ્યા બદલાતી હોય છે. વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રમાણે સંબંધની પરિભાષા બદલતો હોય છે. સંબંધની પરિભાષા ભલે ગમે તે હોય પણ જો કોઈ પણ સંબંધમાં પ્રેમ ના હોય તો એ સંભંધ માત્ર નામનો રહી જાય છે.આજે આપણે એવા જ એક સંબંધની વાત કરવા જઈ રહ્યા છે અને એ સંબંધ છે “પતિ-પત્ની નો”. આ એક સંબંધ એવો છે જેમાં તમે એકબીજાના મિત્ર પણ બની શકો અને સાથી પણ.જયારે પણ કોઈ સંબંધની શરૂઆત થાય છે ત્યારે એની નીવ વિશ્વાસ પર રાખવી જોઈએ અને સાથે સાથે એમાં પ્રેમનું સિંચન જરૂરી છે