ઘોસ્ટ લાઈવ - ૧

(12)
  • 5.8k
  • 2
  • 1.9k

કેમેરો ચાલુ કર્યો ?યસ ડન, રોલ કેમેરા એક્શન ! હેલો ગાયસ હું છું તમારો ઘોસ્ટ હન્ટર 'રાજીવકુમાર' આજે તમારા અપાયેલા એક ડેયરમાંથી હું પુરી કરવાનો છું.'બ્લડી મેરી ચેલેન્જ'જે પણ મિત્રોને બ્લડી મેરી વિશે ખબર ન હોય તો જણાવી દઉં કે આ ચેલેન્જમાં કોઈપણ માણસ રાતના ૨:૩૩ કલાકથી ૩:૩૩ કલાક સુધી પોતાના ઘરના કોઈપણ અરીસાની સામે મીણબત્તી સળગાવી ૩ વખત બ્લડી મેરી,બ્લડી મેરી બ્લડી મેરી બોલે તો તે અરીસામાં ખૂનથી રંગાયેલી બ્લડી મેરી જોવા મળે છે અને અમુક દાવાઓમાં તો લોકો એમ પણ કે છે તે હુમલો પણ કરે છે.આજે તમારો હન્ટર આ કહાનિઓ કેટલી સાચી છે અને કેટલી ખોટી