દ્રષ્ટિકોણ - 1 - સફળતા: મહેનત કે પછી ...

  • 4.1k
  • 1.4k

સફળતા એટલે શું? જો આ સવાલ એક પુરુષને પૂછવામાં આવે ત્યારે એનો જવાબ હોય “મહેનતનું ફળ” પણ જો આ જ સવાલ એક સ્ત્રીને પૂછવામાં આવે ત્યારે એ સવાલનો જવાબ બદલાઈ જતો હોય છે પછી ભલે સ્ત્રી ગમે તેટલી મહેનત કરે પણ સમાજ પાસે એનો એક જ જવાબ હોય છે “સુંદરતાનો પુરસ્કાર”.જોવા જઈએ તો હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરુષ જેટલી જ મહેનત કરતી હોય છે અને જોવા જઈએ તો પુરુષ કરતા વધુ મહેનત કરતી હોય છે. ઓફિસમાં ઓફિસનું કામ અને ઘરે આવ્યા પછી ઘરકામ. જયારે આવી મહેનતને સુંદરતાના પુરસ્કારમાં ખપાવવામાં આવે ત્યારે ખરેખર મનને ઠેસ પહોંચે છે.ચાલો આજે આપણે આ જ