સનમ તમારી વગર - 13

  • 3.1k
  • 1
  • 1.3k

વિક્રમ પ્રીયા ની કાર માં રાહ જોતો હોય છે ઘરે જવા માટે ત્યા તે થોડીક વાર મા આવીને કાર મા બેસી જાય છે , પછી બન્ને પોતાના ઘર તરફ જાય છે , રસ્તા મા બન્ને વાતો કરતા જાય છે , પ્રીયા વિક્રમ ને કહે છે કે " કેટલો સારો છે આદી નહી ? " હસતા હસતા પ્રીયા કહે છે , ત્યારે વિક્રમ કહે છે " હા , કેટલો સારો છે એ મે જોઈ લીધુ , કેવો તારો હાથ પકડી લીધો ." પ્રીયા બોલી ' ચલ ફગેટેટ યાર ઈતો મોટા માણસો ની ટેવ હોય છે