નાની નાની વાતોમાં પ્રેમ થઈ ગયો

  • 5.4k
  • 1
  • 1.2k

આ મારો કાવ્ય-સંગ્રહ છે જેમે મેં મારા પતિ અર્થાત મારા લગ્ન જીવનના ના મસ્ત મીઠા પ્રસંગે લખેલી કવિતાઓ છે. હું હંમેશા જીવનમાં નાની નાની વાતોમાં ખુશીઓ ગોતી લકવ ચુ એમ મારી કવિતા પણ મારા જેવી જ જો તમે એ કવિતા વાંચશો તો આપને ખબર પડશે કે નાની બાબતો માં પણ પ્રેમ થઈ શકે છે. જોવો વાચક મિત્રા પ્રેમ કરવા માટે અને ઝગડો કરવા માટે બંને માટે નાની બાબતો પર જ આધાર રહેલો હોય છે પણ એ આપણે પોતે નક્કી કરવાનું હોય છે. જો તમે મારી કવિતા વાંચો તો આવત મસ્ત રીતે સમજી જશો.આભાર. તમે અને હુંતમે ખળભળાટ કરતો દરિયોને,હું છલકાતી