વેધ ભરમ - 53

(238)
  • 10.7k
  • 9
  • 4.7k

વિકાસ અડધા કલાકમાં કબીરની હોટલ પર પહોંચ્યો. હોટલના ગેટની બહાર જ બહાદૂરસિંહ તેની રાહ જોઇને ઊભો હતો. વિકાસ આવ્યો એટલે બહાદૂરસિંહ તેની પાસે આવ્યો અને બોલ્યો “સાહેબસાહેબ પહેલા માળ પર રૂમ નંબર 101મા તે બંને છે” “ઓકે, તુ કાર તૈયાર રાખ હમણા હું બે મિનિટમાં કામ પતાવીને બહાર આવી જઇશ. તું પૂરતી તૈયારીમાં રહેજે.” વિકાસે કહ્યું. “સાહેબ આ જુઓ.” એમ કહી બહાદૂરસિંહે તેના મોબાઇલમાંથી એક ફોટો વિકાસને દેખાડ્યો. આ ફોટામાં કબીર અનેરીને હગ કરતો હતો. આ જોઇ વિકાસનો રહ્યો સહ્યો કાબૂ પણ તુટી ગયો અને તે ગાળ બોલતો હોટલ તરફ દોડ્યો. આ જોઇ બહાદૂરસિંહના ચહેરા પર સ્મિત આવી ગયુ. હવે