Chapter 20 (લગ્ન ના દિવસો અને રીતિ રિવાજો.........)આગળ નું.........સામેની તરફ થી થોડીવાર માટે અવાજ નાં આવ્યો. કદાચ એ કેમેરો જોતો હશે. કેમ કે મહેતા સર ના માણસો એ પેહલા વ્યક્તિ ના બોડીગાર્ડ ને મારી ને બેહોશ કરી દીધા હતા. કેમેરો જોયા પછી તરત જ આવાજ આવ્યો કે સાલી રંડી વેશ્યાં તે જે કર્યું છે એની બોવ મોટી કિંમત ચૂકવવી પડશે. અને સાંભળ હું તને મારી ઓળખાણ માટે હિન્ટ આપી દવ છું . હું તારો અને રવિરાજ બંને નો દુશ્મન છું તમે બંને એ મારી લાઈફ ને બરબાદ કરી છે. હવે થી હું તમારી લાઈફ ને બરબાદ કરીશ . કાઉન્ટ ડાઉન