પ્રેમ કે પછી જુદાઈ - 3

  • 3.3k
  • 1
  • 1.4k

પ્રેમ કે પછી જુદાઈના બીજા ભાગમાં આપણે જોયું કે આર્યન અને અનુજા બંને ગાર્ડનમાં મળવાનું નક્કી કરે છે. અને પછી ત્યાં આર્યન અનુજાના અલગ અલગ પોઝમાં ફોટા પાડે છે. જે અનુજાને ખૂબ જ ગમે છે. ત્યાર બાદ આર્યન એના કેમેરામાં કરેલી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી અનુજાને બતાવે છે. એ પણ અનુજાને ખૂબ જ ગમે છે. આમને આમ બર્થ-ડેની થોડી વાતો કરીને વાતો કરતાં કરતાં બપોર પડી જાય છે. પછી આર્યન અને અનુજા બંને ગાર્ડનની સામેના રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. કારણકે આર્યન અને અનુજા બંને જ્યારે ગાર્ડનમાં આવી રહ્યાં હોય છે. એ વખતે અનુજા બાઇક ઉભું રાખવા માટે કહે છે. પછી