મારે I.A.S. શા માટે બનવું છે ?

  • 5.3k
  • 2
  • 1.5k

*મારે I.A.S. શા માટે બનવું છે ?* સાચી વાત કરું ને તો મેં જ્યારે સરકારી પરીક્ષા ની તૈયારી ચાલુ કરી ને ત્યારે હું તલાટી કે મામલતદાર જેવી પોસ્ટ મેળવવા માંગતો હતો, ત્યારે મને IAS શું છે તેના વિશે જરાય પણ જ્ઞાન ન હતું. upsc શું છે તેના વિશે પણ મને કંઈ જ ખબર ન હતી, પરંતુ હું કોલેજમાં એવા પાંચ થી છ મિત્રોને મળ્યો કેજે upsc ની તૈયારી કરતા હતા અને તેને મળતા જ મને તેના જ્ઞાનનો અનુભવ થઈ જતો હતો.પછી એક દિવસ હું લાઇબ્રેરી એ બેઠો અને upsc વિશે જાણ્યું. પહેલા તો મનમાં ડર અનુભવાયો કે હું તો ટ્યુશન જતો