આગળના ભાગમાં અજનબી રમેશ સરનો ખબરી હતો, તેણે કોફીમાં ગેન આપી, તેઓને ફરીથી કીડનેપ કર્યા. અનન્યાની આંખો ખુલી, તો ફરી તે કોઈ રૂમમાં હતી, તેઓ ત્રણેયને મરવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ અજનબીએ તેને બેહોશ કરી તેના પર દુષ્કર્મ કર્યું, અનન્યા હોશમાં આવી તો તે કારમાં હતી, કારમાં કોઈ હતું નહિ, તે હિંમત કરી બહાર નીકળી તો આજુબાજુ કોઈ વસ્તી નહોતી, પાણી અને નિશાચર પક્ષીનો અવાજ સંભળાતો હતો, તેને પાછળથી માથામાં ઘા કરવાથી ફરી ચક્કર આવવા લાગ્યા, પછી બરફ બનાવાની ફેક્ટરીએ લઈ જઈ, તેને બરફમાં થીજાવી દીધી. અને તે આત્મા બની, અમિતે તેઓને માફ કરવા કહ્યું, તેથી ઉગ્ર બની તેના પર હમલો