પુનર્જન્મ - 5

(27)
  • 6.1k
  • 2
  • 3.5k

પુનર્જન્મ 05 સુધીરના ચહેરા પર હાસ્ય આવ્યું. એણે સચદેવા સામે જોયું. સચદેવાના ચહેરા પર ગાંભીર્ય હતું. સચદેવા : ' મી. અનિકેત. પચાસ લાખમાં કોઈનું પણ ખૂન કરનારા જોઈએ એટલા મળે છે. તમારે તો માત્ર અકસ્માત કરવા નો છે. તો તમારામાં એવું શું છે કે અમે તમને ત્રણ કરોડ આપીએ? ' ' મારી પાસે અથવા મારા જેવા કોઈ વ્યક્તિ પાસે જે છે એના તમે ત્રણ નહિ પાંચ આપો તો પણ તમે ફાયદા માં છો. ' સચદેવા : ' કેવી રીતે ? ' ' પ્રથમ તો હું