પુનર્જન્મ - 3

(29)
  • 6.3k
  • 2
  • 3.9k

પુનર્જન્મ 03 મહોલ્લાના નવરા લોકો પોતાને દરવાજે આવી અનિકેતને કુતુહલ થી જોઈ રહ્યા હતા. જે ઘરને મા ગાયના છાણથી લીંપીને સજાવતી હતી , જે ઘરના આંગણામાં એ મા ના ખોળામાં સુતા સુતા વાર્તા સાંભળતો હતો અને મા એનો પ્રેમાળ હાથ માથે ફેરવતી હતી , જે ઘરમાં બહેન જોડે ઝગડો કરી કોઈ ખૂણામાં રિસાઈને એ છુપાઈ જતો હતો , અને બહેન શોધવા નીકળતી હતી ,જે ઘરના આંગણામાં મા દિવાળીમાં દીવા પ્રગટાવતી અને પોતે બહેન સાથે મળીને ફટાકડા ફોડતો. એ ઘર.... એ ઘરના આંગણામાં કોઈ એ ઘાસના