પુનર્જન્મ - 2

(26)
  • 6k
  • 1
  • 3.7k

પુનર્જન્મ 02 બિપિન સચદેવાએ એક કવર અને કાર્ડ ટેબલ પર મુક્યું. અનિકેતેએ કવર અને કાર્ડ લઈ ગજવામાં મુક્યું. જમવાનું પતી ગયું હતું. ' મી.સચદેવા , એક રિકવેસ્ટ છે. ' ' બોલો... ' ' મારે કોઈ હોટલમાં થોડા દિવસ રોકાવું છે. એનો કોઈ આઈડિયા ? ' ' મી.અનિકેત , કોઈપણ હોટલમાં આપ રોકાઈ શકો છો. એક વાર તમારી હા આવ્યા પછી અમે કંઈક કરીશું. ' ' ઓ.કે. ' બન્ને બહાર નીકળ્યા. સચદેવા ગાડી લઈ ચાલ્યો ગયો. અનિકેત સચદેવાનું રુક્ષ વર્તન જોઈ રહ્યો. એના