પુનર્જન્મ - 1

(45)
  • 10.1k
  • 4
  • 6.1k

આ એક કાલ્પનિક નવલકથા છે . એના કોઈ પાત્રો , ઘટનાઓનો કોઈ વ્યક્તિ , જ્ઞાતિ , જાતિ , ધર્મ , સંસ્થા , સરકાર કે સરકારી સંસ્થા સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી . ** ** ** ** ** ** ** ** ** પુનર્જન્મ 01 જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું