CANIS the dog - 37

  • 2.4k
  • 904

બેલ્જીને પણ સ્મિથ ની વાત પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું વેલ, એસ યુ વીશ. પરંતુ મારા સોર્સીસ મને કહે છે કે હજુ તમારે કમસે કમ પાંચ વર્ષ લાગી જશે તે બ્રીડ નું કામ શરૂ કરતા જ. કેમકે figure out હજુ અન્ડર ફીફ્ટિ જ છે.સો?સ્મિથે કહ્યું એ ચિંતા તમે મારા ઉપર છોડી દો.બેલ્જિને કહ્યું, કેમ ગાડી તેજ ભગાવાની છે!!!સ્મિથે લુચ્ચુ હાસ્ય કર્યું અને કહ્યું નો નો તે બધું તો ઉપરવાળાના હાથમાં છે.આખરે બેલ્જીને પણ હથિયાર મૂકી દીધા અને negatives કાઢીને ટેબલ પર મૂકી. સ્મિથે negatives ની સાથે પડેલી પરચી નો નંબર વાંચ્યો. અને મોબાઈલ ઉઠાવીને એક વ્યક્તિને ફોન કર્યો.સ્મિથે પર્ચી નો