કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 4

(13)
  • 4k
  • 1
  • 1.6k

પ્રકરણ ૪- મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે. આકાશ બોલ્યો “પણ મારે મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે પણ તુ જુગાર ના રમે તો” “ હું જીતુ છું અને હજી પણ જીતીશ. મને મઝા આવે છે અને જીતનાં નશાને મારે માણવો છે.હજીતો આ પહેલો દિવસ છે કાલે વાત કરીશું ને?” આકાશનું મો પડી ગયું. તે ઈચ્છતો હતો.કે અવની ના રમે. પણ વિનોદે એને રસ્તો બતાવ્યો હતો તેમ મોટી બેટ મુકીને તે પણ જેક પોટ મેળવવા માંગતી હતી. આકાશ તેને સમજાવવા માંગતો હતો કે લાસ વેગસમાં થયેલી જીત હારનો તેમની જિંદગી સાથે કોઇ જ લાગતુ વળગતુ નથી કારણ કે મશીનો એવીરીતે