કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 2

(12)
  • 3.6k
  • 1.6k

પ્રકરણ ૨ જવાનાં દિવસે… અવની ત્રણ બેગો ભરીને તૈયાર થઈ ત્યારે આકાશને નવાઇ લાગી “ આપણે કોઇનાં લગ્ન ઉપર નથી જતા તે આટલી બેગો ભરી.” “ હું તો મારા લગ્ન ઉપર જઉં છું” અવની એ આકાશ સામે બરોબર તેજ રીતે આંખ મિચકારી જે રીતે આકાશે તેની સામે મિચકારી હતી. સાયનૉટ સ્વામીનારાયણ ટેંપલથી નીકળ્તી બસમાં બંને ગોઠવાયા. ભારતી મોટી બેગ લાવી હતી તે જોઇને આકાશે કહ્યું” શું ભારતી બેન તમે પણ અવની ની સ્પર્ધામાં ઉતર્યા છો કે શું?”“નારે ના આતો અઠવાડીયાની સફરનાં સાત ડ્રેસ અને ઠંડીનાં બે સ્વેટરર્થી જ ભરાઈ ગઈ.જે રીતે અવનીબેને કહ્યું હતું તેમ જ.” સાયનોટ થી ગેલ્વેસ્ટન દોઢ