કુદરતના લેખા - જોખા - 31

(20)
  • 4.1k
  • 1
  • 1.9k

આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી હજુ મયુરની વધુ રાહ જોવાની તૈયારી બતાવે છે. મયુર પોતાના બેહાલ શરીરને સાફસુથરું કરી પોતાના વતન જાય છે જ્યાં ભોળાભાઈની સાથે મીટીંગ કરે છે જેમાં કહે છે કે 'હવે આ ખેતી નથી કરવી.'હવે આગળ....... * * * * * * * * * * 'અરે પહેલા મારી વાત તો પૂરી સાંભળો ' થોડા અકળાતા મયુરે કીધું. ' મે એવું નથી કહ્યું કે આ જમીનમાં ખેતી નથી કરવી, પણ હું એવું કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ જમીનમાં જે પાકોનું વાવેતર