જિંદગીના વળાંકો - 9

  • 2.8k
  • 786

હું અને કશ્યપ ની બહેન મીની બને કાન નાં ઝૂમખાં જોઈ રહ્યા હતા, કશ્યપ ની વાત સાવ સાચી હતી , મીની ખૂબ મિલનસાર સ્વભાવની હતી...થોડી જ વાર માં તો જાણે એ મારી નાની બહેન હોઈ એમ મારી ચારેબાજુ કૂદવા લાગી.થોડી જ વાર માં કશ્યપ પણ ત્યાં આવી પહોંચ્યો,મીની મારા કાન પાસે ઝૂમખાં રાખી કશ્યપ ને બતાવવા લાગી " જો ભાઈ , તું કે દીદી પર ક્યાં ઝૂમખાં સારા લાગશે, મને તો બને જ ગમે છે" " બને ખૂબ સારા લાગે છે" કસ્યપે કહ્યું