અમંગળ લગ્ન - 1

(46)
  • 4.1k
  • 1
  • 1.8k

ગામનાં સરપંચનાં નાના દીકરા આદિત્યનાં લગ્ન યોજાયા હતાં. આદિત્ય તેની સાથે અભ્યાસ કરતી મીરાં નામની યુવતીને પ્રેમ કરતો હતો અને તેનાં લગ્ન પણ મીરાં સાથે જ થઈ રહ્યાં હતાં. અચાનક એક વેદિકા નામની યુવતી લગ્નમાં આવી, લગ્ન રોકી દીધા. વેદિકા એ લગ્ન કેમ રોક્યાં હશે? જાણવા માટે વાંચો... અમંગળ લગ્ન (ભાગ-1)