રામ-કૃષ્ણ

  • 6.1k
  • 1.9k

વ્હાલા વાચક મિત્રો આજે આપણે વાત કરવાની છે રામ-કૃષ્ણની. રામ વર્સીસ કૃષ્ણ નહીં, પણ‌ રામ અને કૃષ્ણને કૃષ્ણની. આપણે રામ અને કૃષ્ણ બન્નેને સાથે રાખીને જીવનનો સાક્ષાત્કાર કરવાનો છે. એક બાજુ અયોધ્યાના રાજા દશરથના પુત્ર અને વિષ્ણુના સાતમા અવતાર એવા શ્રી રામ છે તો બીજી તરફ દેવકીના આઠમા પુત્ર અને આઠમા અવતાર એવા શ્રી કૃષ્ણ.....