પ્રેમ કે પછી જુદાઈ - 2

  • 4k
  • 1
  • 1.1k

પ્રેમ કે પછી જુદાઈના પહેલા ભાગમાં આપણે જોયું કે આ વાર્તા આર્યન અને એન્જલ નામના બે વ્યક્તિની પ્રેમકથા છે. જેમાં આપણે જોયું કે આર્યન એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. આ ઉપરાંત તેના બચપણના શોખ ફોટોગ્રાફી માટે એ રવિવારના દિવસે સમય ફાળવે છે અને અદભૂત ફોટોગ્રાફી કરે છે. જેના લીધે તેની ફોટોગ્રાફીની છોકરીઓ પણ ફેન હોય છે. એક સવારે આર્યનના ફોન પર એની કોલેજની બેસ્ટ ફ્રેન્ડ અનુજાનો વીડિયો કોલ આવે છે. જેમાં અનુજા કહે છે કે એનો આવતા અઠવાડિયામાં બર્થડે આવે છે. પછી વાતવાતમાં આર્યન કહે છે કે એ ફોટોગ્રાફી કરે છે. પછી અનુજા આર્યનને મળવા માટેનું કહે છે. હવે