આ વાર્તા એક એવા બંને વ્યક્તિની છે, જે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, પણ બંનેને એ વાતનો ડર છે કે શું આ સમાજ એમનો પ્રેમ સ્વીકાર કરશે? એમના પ્રેમને મંજૂરી આપશે? અને બીજી વાત એ કે એમના પરિવારવાળા શું આ પ્રેમસંબંધ માટે રાજી થશે? અને જો રાજી ના થયા તો બંનેના પ્રેમનું ભવિષ્ય શું? આ બધી વાતોની આસપાસ આ કહાની ફરતી રહે છે, તો જોઈએ શું થાય છે કહાનીમાં બંનેના પ્રેમનું. બંનેને એકબીજાનો પ્રેમ મળે છે કે બંને જુદા પડી જાય છે. આ કહાની રીયલ પણ છે અને થોડી કાલ્પનિક પણ છે. તો શરૂ કરીએ આપણી કહાનીની વાર્તા પણ