ઉડતો પહાડ - 7

  • 4.9k
  • 2
  • 1.8k

ઉડતો પહાડ ભાગ 7 માર્ગદર્શક શિલા સિંહાલયની હજારો વર્ષોની શાંતિના ઈતિહાસની પરંપરા આખરે તૂટી, શ્રાપની અસર થવાની હતી એ સૌ કોઈ જાણતા હતાં પરંતુ આટલું ઝડપી પરિવર્તન થશે તેવી કોઈને આશા ન હતી. તે રાત્રીએ શિવીકા નદીના કિનારા ઉપર જ લોકો સુઈ ગયા હતા. ગઈકાલના ઉપદ્રવો અને હોનારતોથી થાકેલા લોકો ભરનિંદ્રામાં હતા, નાના નાના બાળકો પોતાના માતાપિતા પાસે એકદમ ભરાઈને સુતા હતા, અમુક થાકેલા લોકો મૉટે મૉટે થી નસકોરા બોલાવતા હતા તો કેટલાક લોકો એટલા ડરી ગયેલ હતા કે સ્વપ્નમાં પણ બચવા માટે મદદ માંગતા હતા. કદાચ અડધી રાત થઇ હશે અને અચાનક જાણે સાપુતારાના સાતેય પર્વતોને કોઈએ ઉંચકી અને