ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 26

(17)
  • 4.2k
  • 1.4k

ભાગ 26 વડોદરા-કેલણપુર હાઈવે, રતનપુર અફઝલ પાશાએ આજે જ આતંકવાદી હુમલો કરવાનું મન બનાવીને પોતાના તમામ આતંકવાદી સાથીદારોને ઊંઘમાંથી બેઠા થવા હુકમ આપ્યો. એક કલાકની અંદર તો અફઝલ અને બાકીના સ્લીપર્સ સેલ રતનપુર ખાતેના એ બંધ મકાનનાં હોલમાં ઉપસ્થિત હતા. અચાનક અફઝલે એ લોકોને ફટાફટ તૈયાર થઈને નીચે આવવા કેમ જણાવ્યું હશે એ પ્રશ્ન એ લોકોના મનમાં ચાલતો હતો. "હિન્દુસ્તાની ગુપ્તચર એજન્સીઓ આપણી પાછળ પડી ચૂકી છે..એ લોકો આપણી યોજના અંગે જાણી જાય એ પહેલા જ આપણે આપણું મિશન પૂરું પાડીએ." પોતાના સાથીદારના પ્રશ્નોનું નિરાકરણ કરતા અફઝલ બોલ્યો. "આપણી કોમ માટે, આપણી આવનારી પેઢીઓ માટે, આપણા વતન માટે આપણે એ