(આગળ ના ભાગમાં જોયા પ્રમાણે-અંગદ મીરાં પ્રપોઝ કરે છે. મીરાં ને અંગદ ગમે છે ને હવે આગળ...) અંગદ 14 ફ્રેબુઆરી એ રેડ રોઝ હાથમાં લઈને, ઘુંટણ પર નમીને પ્રપોઝ કર્યું. પણ મીરાં એ ના પાડી. મીરાં ના પાડતા અંગદ અંદર થી તુટી ગયો. મીરાં ને અંગદ પસંદ હોવા છતાં ના પાડી કારણ કે બંને વચ્ચે ની અસમાનતા અંગદ ના પિતા રાજકારણ માં આગળ પડતા ,ધનવાન .આની આગળ મારા પિતા નું ગજું નહીં,મારા પિતા સાધારણ નોકરિયાત. મન નું તો શું છે કેટલાય વિચાર આવે એનાથી મારી સ્થિતિ માં ફરક નથી પડવાનો. મારે મારા પપ્પાને હેરાન નથી કરવા. આમ ને આમ એકઝામ આવી