વાત અણજાણી - 1

  • 2.4k
  • 2
  • 1k

વાત અણજાણી "પણ યાર હજી તને એના વિશે કઈ જ ખબર નથી... હજી એના ઘણા રાઝ છે... જે તું નથી જાણતી!!! ઘણી વાતો છે જે તારા માટે અણજાણી છે!" રિયા ને રાજીવે કહ્યું. "રાઝ!!!" રિયાએ વિચાર્યું. "હા... રાઝ પાગલ, રાઝ!!!" રાજીવે રિયા ને એક હળવી ટપલી માથે મારી. "શું રાઝ છે... મને કહી દે ને યાર, મને હવે મીરા ની ચિંતા થાય છે!!! કઈ વાત અણજાણી છે જે મને હજી ખબર નથી!" એ બોલી. "જાણે, મે તને કેમ કહું?!! ત્યારે તો પ્રભુ ની પાસેથી ખસતી નહોતી!!!" રાજીવે દાંત ભીંસી ને કહ્યું. "ઓ મે તો એણે ભાઈ માનું છું!!!" એ બોલી.