દિલની સગાઈ

(15)
  • 3k
  • 1
  • 838

નાનુ અને રાજીને નાનપણથી સારું બને.રાજી નાનુથી એક ધોરણ પાછળ ભણતી હતી. નાનુ ભણયે હોશિયાર હતો.રાજીને લેસન ના આવડે તો તે નાનુના ઘરે આવતી. બંને સાથે બેસી લેસન કરતાં.ક્યારેક નાનુનો ભાઈબંધ પ્રતાપ ઉર્ફે પત્યો પણ આવતો. નાનુ શરમાળ ને અંતર્મુખી છોકરો.રાજી ચુલબુલી ને ધડનું ફડ બોલવાવાળી. પત્યો ફાકા ફોજદાર. રાજી એ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભણવાનુ છોડી દીધું.તે પોતાનાં બાપાની ખેતી કામમાં ને પશુપાલનમાં લાગી ગઈ.પત્યો પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ગામમાં હીરાનાં કારખાને બેસી ગયો.પત્યાને હાથમાં પૈસા આવવા લાગ્યાં. તે મોજી લાલો હતો.જે કમાય તેનાં સારા સારા કપડાં