બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 1

  • 7k
  • 3
  • 2.2k

A-3 (એલિયન) ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ? જયારે આ પ્રશ્ન તે પોતાના પિતાને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાડર પટેલની સાચી વાર્તા કહે છે. તેમનું સ્વપ્ન હતું કે તેઓ બ્લેક હોલ ની બીજી બાજુ શું છે તે જાણી શકે...જ્યારે તેઓ મોટા થયા તો એક દુર્ઘટનાનો કારણે તેમનું જીવન ટૂંકું થઈ ગયું. ત્યારે તેમને તે સ્વપ્નની યાદ આવી. તો શું સર એલેક્ઝાડર બ્લેકહોલની બીજી બાજુ શું છે તે જાણી શકશે ? શું આપણને જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે ? અને પિતા છોકરાને શુ કહેવા માંગે છે ??????