લવ ઇન સ્પેસ - 11

(14.3k)
  • 4.6k
  • 1
  • 2.2k

લવ ઇન સ્પેસપ્રકરણ -11“SID”J I G N E S HInstagraam: @sid_jignesh19 ▪▪▪▪▪ “અમ્મ...!” “જોય....!?” એવલીન ચિંતાતુર સ્વરમાં બોલી. ક્રિસ્ટીના, બ્રુનો અને એવલીન વાતો કરી રહ્યાં હતાં ત્યાંજ જોય ભાનમાં આવવાં લાગ્યો. આથી તેમની વાત અધૂરી રહી. “જોય...જોય....!” ક્રિસ્ટીનાને ધીરેથી હડસેલીને એવલીન જોયની નજીક ઊભી રહી અને નીચાં નમીને તેનાં માથે હાથ ફેરવવા લાગી. “એને રેસ્ટ કરવાંદે....!” ક્રિસ્ટીના શાંતિથી બોલી. “હું જ એની દવા છું...!” એવલીન હક જતવાતી હોય એમ ચિડાઈને ક્રિસ્ટીના સામે જોઈને બોલી. બ્રુનો ઊભો-ઊભો બધું જોઈ રહ્યો. જોકે તેની નજર હવે ખૂબસૂરત ક્રિસ્ટીનાનાં અતિશય ઘાટીલાં દેહ ઉપર હતી. સ્લીવલેસ હાલ્ફ રેડ ટી-શર્ટમાં