જજ્બાત નો જુગાર - 15

(28)
  • 3.2k
  • 1.4k

સંબંધ નાજુક પક્ષી જેવા હોય છે બહુ દબાવી ને પકડશો તો મરી જશે, બહુ ઢીલ આપશો તો છેતરી ને ઉડી જશે અને પ્રેમ થી સાંભળી ને રાખશો તો આખી જિંદગી તમારી સાથે રહેશે......... કલ્પના ઘણા દિવસો સુધી તાવ રહેતા રીપોર્ટ કરાવ્યાં. ઘણા દિવસો હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી પણ શરીરમાં તાવ રહેને શરીરમાં સુસ્તી રહ્યા કરે. બધાંનાં ચહેરા પર હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બધા કલ્પના વિશે વિચારી રહ્યાં હતાં. કલ્પનાના રીપોર્ટ કરાવ્યાં તો તેમાં કંઈ ન આવ્યું પરંતુ સતત તાવ રહેતા આખરે