અધૂરો પ્રેમ - ભાગ 1

  • 4.4k
  • 2
  • 1.4k

હેલો તો દિલ થી સ્વાગત છે તમારા બધા નું મારી નવી સ્ટોરી અધૂરો પ્રેમ અને લવ કમ સત્ય ઘટના માં.... આશા છે કે તમને બધાને આ સ્ટોરી ગમશે અને તમે લોકો વાંચીને યોગ્ય પ્રતિભાવ આપશો તેવી વિનંતી છે... ગમે તો શેર પણ કરજો... આ સ્ટોરી દૈનિક live માં આવશે.... પહેલા પાત્રો ને ઓળખી લઈએ... સ્ટોરી લખનાર પોતે હું એટલે કે અક્ષત ? વર્ગ 8 - અ નો મોનિટર.. પલક :વર્ગ 8 - અ ની ગર્લ્સ મોનિટર.. ? ???????આસ્થા :નાયિકા.. મારી પ્રિય દોસ્ત અને બેન .. ? ? અનિરુદ્ધ :નાયક... મારો મિત્ર... ??મનીષા મેડમ :વર્ગ 8 - અ ના વર્ગ શિક્ષક ??જિનલ મેડમ :સુપર વાઈઝર