શ્વેત અશ્વેત - ૫

  • 4k
  • 1
  • 1.8k

તનિષ્ક = તનિષા + નિષ્કા તનિશા અને નિષ્કા ટ્વીન્સ છે. નિષ્કા તે સાત મિનિટ મોટી છે, એટલે અફ કોર્સ, તનીષા જે કહે એજ તે કરે. તનિષા બોલ - બોલ કરે. એને ચશ્મા છે (ડાભલા જેવા). અને નિષ્કા હમેંશા ફૂલ વાળા કપડાં પહરે. એને ફૂલ કઈક વધારેજ ગમે છે. એ લોકો અમારી જોડે નથી ભણતા. અમે એમને જાણીએ છીએ, હા, પણ એ લોકોને અમારી આખી યુનિવર્સિટિ ઓળખે છે. જાહેરાતનો વિડિયો જે ડાઇરેક્ટર એ ડાઇરેક્ટ કર્યો હતો, તે એમની સુપુત્રીઓ છે. એમની હા એટલે ડાઇરેક્ટરની હા, પ્રોડ્યૂસર મળે તો ઘણા લોકો અમારા આ 'બ્લોગ - કમ - સોશિયલ મીડિયા અકાઉંટ' ને જોશે,