પ્રેમની ક્ષિતિજ - 2

  • 4.8k
  • 2.4k

. પોત પોતાની વિચારધારા અને તેમાં વિકસતું પોત પોતાનું સુખ..... દરેક વ્યક્તિના પ્રેમ વિશેના, લાગણી વિશે ના, લગ્ન વિશેના, અને સંબંધો વિશે ના વિચારો અલગ અલગ હોય છે તેને કારણે તેને ગમતા સુખમાં સુખી રહી શકે છે બીજાની વિચારધારા પ્રમાણે તેને જીવવા માટે કહેવામાં આવે તો તે કદાચ સુખી ન પણ થઈ શકે. અલાયદા આલયને તો આપણે મળી લીધું... ચાલો હવે મળીએ આવનારા દિવસોને પલટાવનારી બે અલગ અલગ જગ્યાએ ઊભેલી પણ એક જ ક્ષિતિજ ને નિહાળતી મૌસમ અને લેખાને મૌસમ..... મનમૌજી મૌસમ..... મોસમ એટલે ધબકતી ઋતુ..... વરસાદના ફોરા સાથે નાચતી શિયાળા ની સુંદરતા અને વૈશાખી વાયરો..... કૂંપળ માંથી