કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 4

  • 4.5k
  • 1.2k

ભેગા મળીને કૈક કરીએ જે કરીએ તેપૂરું,કાળજી રાખીને જો કરીએ તો ના રહે અંધુરુ.સુસવાટા દેતા આ સીમાડા ના વાયરા માં,લીમડા ની ડાળી પકડી ને હું તો ઝૂરુ.કુદરત ના ખોળે બેસીને અણગમતા ચિત્ર માં,મનગમતા રંગો ક્યારેક તો હું પૂરું.શૈશવ ના સંસ્મરણો વાગોળતા વાગોળતા,સ્ફૂર્તિ ના તાજા એ સ્પંદનો હું સ્ફૂરુ. (કૈલાસ)કૈલાસ ની નાની ઉમર માં એની પરંપરા પ્રમાણે છોકરા સાથે લગ્નનું શ્રીફળ દેવાઈ ગયું તું બને દેખાવે સરખા મિજાજ ના લગતા પણ મનથીએકદમ વિરુદ્ધ બને વાતોથી વિરુદ્ધ માં હતા જગડા થતા એટલે નમતું મુકવાનું કૈલાસ ના ભાગમાં વધારે આવતું ને એવા મનથી ક્યારેકસન્યાસ લેવાનો વિચાર કરી ને લગ્નની ના પાડી દેતી ને એનો થનાર જીવન સાથી એનું મજાક માં લઈને અવગણી નાખતો સમજે બધું પણએમના મિત્રો ને સમય વધારે આપીને કૈલાસ ને સમય ઓછો આપતો અમુક બાબતોમાં બને સાચા હોય પણ એકબીજાની કહેવાની રીતજુદી હોય એટલે મતભેદ થઇ જતો થોડા દિવસ ચાલે ગુસ્સાના પણ બને વગર ચાલે એવું ના બનતું બોલતા કૈલાસ થી ક્યારેક મનનીભડાશ નીકળી જાય પણ નમ્રતા રાખી સમાધાન પણ કરીને જીવનના રીતિરિવાજ સાચવી લેતી, જ્યાં સુધી ઘરે છે ત્યાં સુધી રક જક કરીલઈએ પછી સાસરે ભેગુજ રેવાનું થશે ત્યાં જતું કરીને માય ગયું બધું એમ કરી ને રઈ લઈશ એવી વિચારધારા રાખેલી, અત્યાર સુધીએવુજ સમજીને ચાલતી કે આગળ જે થાય એ જોયું જશે,પોતાનું દુઃખ,દર્દ,ખુશી,અહંકાર,શક્તિ એ બધું હોવા છતાં કોઈને કસુ કીધા વગર જીવી જાણતી એવુજ કૈલાસ શિખર નું પણ છેજ અનેએટલેજ એ શિખર મહાન કહેવાનો છે, પણ ક્યારેક મન હળવું કરવા ઘર સમક્ષ એવી ભાવના દર્શાવી દેતી, તાકાત કેવડી છે એ સમયટાણે બતાવવાની તેવડ પણ રાખતી પણ અંદર શું હોય એ એને ખુદ નેજ ખબર હોય ને, એટલે એવુજ મનમાં રાખતી કે અમુક કાર્યકહેવાથી ખબર ના પડે અનુભવ કરવો પડે, થોડું જાતે ગોતીને નિવારણ કરીયે તો એકલા હોય ત્યારે સારું પડે,કૈલાસ ને ભગવાન પાસે શું માંગવું એની ખબર જ નોતી એમના પપ્પાએ શીખવાડ્યુંતું કે ભગવાન એટલુંજ આપે જેટલું આપણે પચાવીશકીયે, અને દુઃખ ગમે તેટલું આપે એની સહન કરવાની શક્તિ પણ આપે છે, એમાં પણ જીગર મોટું હોય પણ નાનું કરીને બેસીયે તો એભૂલ કેવાય એ ભલીભાતી સમજતી,આભ અકબંધ કરી સબંધ નીચે બરાબર કર્યો,છેલ્લે ઉપર ના હિસાબ માં સરવાળો સુન્ય કર્યો .ટેક્નોલોજી ના સમય મા એક મશીન એવું હોવું જોઈએ જે સામે વાળા ને માણસ ની ઇચ્છા લાગણીઓ દેખાડી શકે-(કૈલાસ), ધર્મ ભૂલીવિજ્ઞાન માં આવ્યા એટલે મન કોઈ નય સમજી શકતું એ ભૂલ આપણીજ છે ધર્મ શીખ્યા હોત તો મન વાંચતા શીખી ગયા હોત, ક્યારેકસમજદાર થઇ ને લાગણી ના સમજી સકતા એના પ્રત્યેના શબ્દો કંઈક અલગ વાચા આપી બેસતા સંસાર માંડવાની દોડ માં સન્યાસ નેપ્રથમ પગલું ભરી બેસતી પણ એ ખબર ના રાખતી કે સંસાર ના એક લગ્નસંસ્કાર ની ગાંઠની વળ ખેંચવાની થોડીજ બાકી હતી એસ્મરણ થતા છેલ્લે સંસારનોજ રસ્તો મળી જતો,यहाँ ना कोई तेरा है, ना तू किसी और का।फिर भी सब दावा करते हैं,अपने होने का।ना जाने ये माया है या लीला ईश्वर की।चाहते हुए भी मोह न छूटा इस संसार का॥(कैलास)સમય સમય ની વાત છે એવો ભાવ રાખીને જીવન માં આગળ જતી પણ સમય આપણા કાર્યો પ્રમાણે આવે એવી સુજબુજ ને નજરઅંદાજ કરી દેતી, ને કામમાં મશગુલ રઈને ભૂતકાળ ના બનાવો ભૂલી જતી, જયારે સચ્ચાઈ શરીર માં આવી જાય ત્યારે પ્રકૃતિ ખુદ એવુંવાતાવરણ બનાવે કે એ એના તરફી આવીજ જાય ને બધા કર્યો આપણા તરફી થવા લાગે એવું બની જાય કૈલાસ ને બીજી ત્રણ બહેનો હતી એના કુટુંબ માં સદભાગ્યે કૈલાસ સૌથી મોટી બહેન અને ચારેય બહેનો નો સંપ બોવજ છે, ગમે તેવું ઘોરઅપરાધ કોઈ કરે તો ચારેય ને ખબર જ હોય ને એનું નિવારણ ચારેય ભેગા મળીને કરે અને કોઈને ખબર પણ પડવા ના દે, કૈલાસ કરતાએની નાની સગી બહેન ચાલાક ને રહેવામાં ચતુર વધારે એના થી કૈલાસ ભોળી વધારે જતું કરવાનું કે મૌન રહેવાનું વધારે પસંદ કરે પણનાની બહેન ભૂલ માં ગમે તેની સામે બોલી જાય એ પણ કૈલાસ ને શિખામણ આપતી ને એની સામે કૈલાસ પણ બોલી ના શકતી કેમકેનાની સીધા વળતા જવાબ આપી દેવામાં માહિર હતી, ક્રમશઃ...