સ્નેહ નું સગપણ - 3

  • 4.3k
  • 1k

ઘરમાં પગ મૂકતા ની સાથે જ સુધા બહેન ગભરાઈ ને અરે અનંત તને આ શું થઈ ગયું?આ હાથમાં પાટો કેમ બાંધ્યો છે.? અરે મમ્મી એતો કઈ નહીં કોલેજમાં મસ્તી મસ્તી માં હું સ્લીપ થઈ ગયો ને હાથમાં થોડુંક વાગ્યુ એમા ગભરાઈ ને અનુ મને ડોક્ટર પાસે લઈ ગઈ ને ડ્રેસિંગ કરાવ્યુ. સારું કર્યુ અનન્યા દિકરી તે હું તો ગભરાઈ જ ગઈ હતી સુધા બહેને આંખો ના ખૂણા સાડીના છેડે થી સાફ કરતા કહ્યું આ જોઈ અનંત અને અનન્યા સુધા બહેનને વહાલથી ભેટી પડ્યા. ચાલો તમે બેસો થાકી ને આવ્યા હશો? હું તમારી બન્ને માટે નાસ્તો લઈને આવું કહેતા સુધા બહેન