વણકેહવાયેલી વાતો - ૧૪

  • 3.5k
  • 1
  • 1.5k

મિત્તલને ફોન આવ્યો હતો કે આશિષ અને મહેરને કોઈએ કિડનેપ કરી લીધાં છે!હવે આગળ,,,,હું હમેશાં બંને બાળકોનું ધ્યાન ખુબ રાખતી. રોનને વિડિયો ગેમ રમવાની ખુબ ટેવ હતી. અને જો વિડિયો ગેમ ન હોય તો મોબાઈલમાં કાર્ટુન જોયા રાખે. તેની આ ટેવ છોડાવા માટે મેં એને એક વાર પણ એમ ન કહ્યું કે તું ગેમ ન રમતો. પણ હું તેનો આખો દિવસ એટલો વ્યસ્ત કરી નાખતી કે તેને વિડિયો ગેમ રમવાનો સમય જ ન મળે!! સૌથી પેલાં તો તે ડે સ્કુલ માં જતો હતો તે બંધ કરાવી નવા વર્ષે મેં તેને ખાલી આઠ થી બાર ના પ્લે હાઉસમાં જ મોકલ્યો. તે