હકારાત્મક ચારે બાજુ

  • 3k
  • 1
  • 722

સદવિચાર માનવજીવનને સુંદર બનાવેબુરું ન જોવું એ આંખનું તપ છે,કટુ ન બોલવું એ જીભનું તપ છે,નિંદા ન સુણવી એ કાન નું તપ છે,કોઈના દુખે દુઃખી થવું એ .......સાચા હદય નું તપ છે...જે માનવી કણ અને ક્ષણ ની કિંમત સમજે તેને મણ જેટલું સુખ પ્રાપ્ત થાય છે. યોગ્ય વિચાર યાત્રા માનવીને જીવન યાત્રાનું સાચું પથ દર્શન કરાવે છે. સકારાત્મકતા, હકારાત્મકતા અને રચનાત્મકતા જીવનમાં સદવિચાર, સદમાર્ગ અને સત્કાર્ય કરવા માટેની માનસિકતા પ્રદાન કરે છે. સમજણ, સંબંધ અને સમર્પણ સક્રિય અને સફળ કાર્યશીલતા માટેનું પ્રવેશ દ્વાર છે.મિત્રો, અહમ્ અને વહેમની દોડ માં હાર તો સંબંધની જ થાય છે, તે કદી ભૂલશો નહી. નબળી