જીવન અમૃત - 2

  • 3.4k
  • 870

'' જીવન અમૃત '' - સોહમ બ્રહ્મભટ્ટ પાંચમો ઉપાય :- આપણે મન ને સ્થિર અને શાંત કરવાના સામાન્ય ઉપાય જોયા હવે આગળ થોડું વધારે જોઈએ. આગળના માર્ગદર્શનના પાલનથી જીવન એક એવા અધ્યાય તરફ આગળ વધશે જેમાં માત્ર સુખ , શાંતિ ની પ્રાપ્તિ થશે... સવારે ઉઠો એટલે ...જ્ઞાન મુદ્રામાં આંખ બંધ કરી ‘’ઓમ’’ નું ઉચ્ચારણ કરો...અથવા કોઈ મેડીટેશન મંત્રને તમારા મોબાઈલ ફોનમાં શરુ કરો.... ‘’ શ્રી વક્રતુંડ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ ,નિર્વિઘ્નમ ગુરુમે દેવ શુભ કાર્યેસુ સર્વદા ‘’ મંત્રનું બને એટલું ઉચ્ચારણ કરો..પછી