આશાની મશાલ

  • 3.6k
  • 998

" આશાની મશાલ " ઉપર જુદા જુદા લોકો કંઇક ને કંઈક બોલી રહ્યા હતા.આ જોઈને મને પણ લાગ્યું ચાલો ને આપણે પણ કઈક એવું લખીએ કે જેના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધે.હું છું નિહાર પ્રજાપતિ.અને હું તમારી સામે એક આશાની મશાલ રજૂ કરવા માંગુ છું.વાત શરૂ કરું છું એક નાના ગામથી.......એક ગામ સરસ મજાનું વાતાવરણ, ગામની સ્વચ્છતા, ગામની હરિયાળી, અને સરસ મજાનો લહેરાતો આવતો ઠંડો પવન.જાણે એવું લાગે કે તે ગામનાં લોકો પૃથ્વી પર નહિ સ્વર્ગ પર જીવી રહ્યા છે.Story :-Real name :- ત્રિશા. Dear name :-ત્રિશું.