મૃગજળ ભાગ - ૫

  • 3.9k
  • 1
  • 1.5k

ત્યારબાદ હું ગામડે થી મામાં ના ઘરે આવી ગયો. હવે કિન્નરી ફોન અને મેસેજ સીધા મારા ઉપર જ આવતા હતા. કેટલાંય દિવસો માત્ર મેસેજ પર જ વાત થતી. એક દિવસ મે કિન્નું ને મેસેજ કર્યો. "તમે મને પ્રેમ કરો છો ? " એનો કોઈ જવાબ ન આવ્યો. સાંજે એનો ફોન આવ્યો. " હેલો, શું કરો છો ? " કિન્નરી એ પૂછ્યું. "કઈ નહિ, મે કઈ પૂછ્યું હતું એનો જવાબ કેમ ના આપ્યો ? મે પૂછ્યું. "અરે યાર, વાત વાત માં આઇ લવ યુ અને " જાનું જાનું " બોલવું જરૂરી છે," એણે કહ્યું. " ના જરૂરી નથી, ઠીક છે ચાલશે,"