CANIS the dog - 35

  • 2.9k
  • 1.1k

છેલ્લા ૭૦૦થી પણ અધીક વર્ષોથી આ ઈમ્પાલા માનવ સમાજ ની વચ્ચે રહીને વિના શ્રમે તેમના આહાર-વિહાર પ્રાપ્ત કરી રહ્યા છે. જેથી કરીને તેમની મજ્જાઓ ની રુઝુતા અને સ્થિતિસ્થાપકતા મા જંગલી ઈમ્પાલા ની મજ્જ ની સ્થિતિસ્થાપકતા કરતા 5 ટકા જેટલી રિજિડ નેસ જનરેટ થવા પામી છે.અર્થાત આ ઈમ્પાલા ડિયર ની મજ્જા જંગલી ઈમ્પાલા ડીઅર ની મજ્જા કરતા 5 ટકા જેટલી કઠોર બની ગઈ છે.જેના પરિણામ સ્વરૂપ આ ઈમ્પ્પાલા ની ઇનડાયરેક્ટલી દોડવાની અને ઉછળકૂદ કરવાની ક્ષમતા 5 ટકા જેટલી ઘટી ગઇ છે. જેની સીધી જ અસર તેમની માનસિકતા અને આનુવંશિકતાપર પડી છે.હવે આ જ બોનમેરો ને જિનેટિકલી જ્યારે કોઈ હાઇબ્રીડ જંગલી જાનવર