પાછો આવી જા ઋષિ! - 2 (કલાઈમેકસ - અંતિમ ભાગ)

(18)
  • 3.9k
  • 1
  • 1.7k

આવી ! - 2 (કલાઈમેકસ - અંતિમ ભાગ) કહાની અબ તક: શહેરના જાણીતા બિઝનેસમેન મિસ્ટર દેસાઈ પર જાણે કે આભ જ તૂટી પડે છે... જ્યારે એમને ખબર પડે છે કે એમનો એકનો એક પૌત્ર જે એમને જીવથીય વધારે વહાલો છે એ ગાયબ છે. એના મમ્મી અને પપ્પા ની ક્યારેય બની જ નહોતી. ઋષિ ની મમ્મી સંગીતાને જ્યારે ક્યાંયથી ખબર પડેલી કે ઋષિના પપ્પા વિપુલ કોઈ બીજી છોકરી સાથે ભાગી ગયા છે તો એને તો ઋષિને આમ એકલો જ એના નાના સાથે છોડી દીધો હતો! બંને નાના અને પૌત્રની દોસ્તી વધારે જ ગાઢ થઈ રહી હતી. બંને માટે દુનિયામાં એકમેક જ