સનમ તમારી વગર - 11

  • 3.5k
  • 1
  • 1.3k

પછી વિક્રમ પ્રિયા ની કેબીન મા જઈને પ્રિયા ને સ્ટાફ પર ખીજાવવાનુ કારણ પુછે છે, પછી પ્રિયા પોતાની જાત ને સંભાળી નથી શકતી અને રોવા માંડે છે , વિક્રમ તેને ફરીથી સમજાવે છે પણ પ્રીયા રડતી રડતી ઘરે ચાલી જાય છે. બીજા દીવસે પ્રિયા હસીં ને ઓફીસ આવતા જોતા બધા ખુબ રાજી થાય છે ખાસ કરીને વિક્રમ તે પ્રીયા ને જોતા હાશકારો અનુભવે છે , વિક્રમ પછી તેની બધી મદદ કરે છે , ઓફીસ મા પણ તેમની પુરતી મદદ કરે છે ; પ્રીયા ને