લવ ઇન સ્પેસ - 10

(22)
  • 3.9k
  • 1
  • 1.5k

લવ ઇન સ્પેસપ્રકરણ -10“SID”J I G N E S HInstagraam: @sid_jignesh19 ▪▪▪▪▪ “ જોય....જોય...! હું આવું છું...!” રડતાં-રડતાં સ્પેસશીપમાં ઊભેલી એવલીને સ્પેસજમ્પ માટેનો સૂટ પહેરવાં માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી. બટન દબાવીને એવલીન એજ પીળાં સર્કલમાં ઊભી થઈ ગઈ જ્યાં ઊભા રહીને જોય અને બ્રુનો સ્પેસવૉક માટે તૈયાર થયાં હતાં. સ્પેસસૂટ પહેરીને એવલીન તૈયાર થઈ ગઈ અને કાંચનું હેલ્મેટ બરાબર ફિટ થયું છે કે નઈ એ ચેક કરી એવલીન ઉતાવળા પગલે એરલોક રૂમ તરફ ભાગી. “હું આવું છું જોય...હું આવું છું....!” બબડતાં એવલીને એરલોક રૂમનો દરવાજો ખોલવા બટન દબાવ્યું. “બ્રુનો....!?” ત્યાંજ સામે બ્રુનો ઉભેલો દેખાયો.