વિહવળ ભાગ-4

  • 3.2k
  • 1
  • 1.2k

બધી જાણકારી મેળવી અને સારી રીતે તપાસ થઈ ગયા બાદ હવે આખરે એ દિવસ આવી ગયો જ્યારે છોકરાવાળા નિયતી ને જોવા આવવા ના હતા.નિયતી ના ઘર માં ખુબ જોર શોર થી તૈયારીઓ ચાલી રહી હતી.નિયતી ના મમ્મી નો ઉત્સાહ સમાતો ન હતો. પણ નિયતી ના મન માં શંકા ઓ નો પાર ન હતો. ઘરના નું માન રાખી નિયતી પણ માહોલ માં ભળી ગઈ વિશ્વા પણ નિયતી ની મદદ માટે આવી પહોંચી હતી બપોરના સમયે મહેમાન આવવાના હતા. બધી તૈયારી લગભગ થઈ ગઈ હતી ઘરના અને નિયતી પણ તૈયાર હતા બસ હવે ક્યારેય પણ મહેમાન આવી શકતા હતા.નિયતી થોડી ગભરાયેલી હતી