MAN VS MAN - 3 - Last part

  • 4.6k
  • 2
  • 1.4k

MAN VS MAN ( ભાગ 5 )ઉમંગ : આ બધું યશ ને લીધે જ થયું છે**** યશ : ભાઈ ,અત્યારે કરવાનું હોય તે કરો ને દર્શન : પણ આપણે શું કરવું આપણા તો હાથ પણ બંધ છે અને વળી આ નાનકડી કેબિન માંથી કેમ બર નીકળવું... ઉમંગ : યશ તારી પાછળ કંઇક પાટિયા જેવું લાગે છે એમા તું ઊભો થઈને તારા હાથ ઘસ એટલે રસ્સી છૂટી જશે... યશ: (કોશિશ કરી ને દોરી છોડે છે) પછી બંનેની દોરી ખોલે છે... ઉમંગ : તારા પોકેટમાં લાઈટ છે તે કાઢ યશ યશ : હે..મારી..પાસે..લાઈટ...ક્યારે...આવી.. ઉમંગ : જ્યારે તું વાત કરતો તો ત્યારે મે