સફળતાથી બદલાતી જિંદગી

  • 3.8k
  • 1
  • 1.2k

રાત ના લગભગ 10 વાગ્યા છે....એક સડક જેની બને તરફ મકાનો છે, રસ્તા પર સાવ થોડા વાહનો ની અવર જવર વચ્ચે એક છોકરી જે લાલ સાડી, સાથે હાથ માં મહેંદી, લાલ ચૂડલો મોઢું તેનું ખૂબ રોવાથી લાલ અને આખો સોજી ગયેલી છે, જાણે તે દુલ્હન માટે તૈયાર થયેલી હોઈ એવું જણાઈ રહ્યું છે,તેના હાથ માં એક બેગ છે અને રસ્તા પર સીધી જાણે કોઈ મંજિલ નાં હોઈ તેમ ધીરે ધીરે ચાલી જાય છે... આ છોકરી નુ નામે છે...ખેવના, તેની દુલ્હન થયા પછી ની આ દશા કેમ થઈ તે જાણીએ..